વીરપુર,
જમાલપુર દૂધ મંડળીના નવીન મકાન માટે પશુપાલન દૂધઘર યોજના હેઠળ રૂ.5,00,000 લાખ જેટલી માતબર રકમની મંજૂરી હેઠળ નવીન મકાનનું બોધકામ કરવામો આવ્યું. તેના ઉદ્દઘાટન નિમિત્તે 121 બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમોં રીબીન કાપી પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરી મકાનને ખુલ્લું મુકવામો આવ્યું. જેમાં અમૂલ ડેરી પૂર્વ ડિરેક્ટર રાધુસિંહજી તેમજ સ્થાનિક સરપંચના પ્રતિનિધિ તેમજ પૂર્વ સરપંચ, ડેલિગેટ તેમજ સુપરવાઈઝર રણજીતસિંહ સેલેશભાઈ તેમજ સેક્રેટરી, ચેરમેન, વાઈઝ ચેરમેન અને કર્મચારીગણ તેમજ સભાસદો મોટી સંખ્યાંમાં હાજર રહ્યા.