શિવપાલ યાદવના નેતૃત્વમાં સપા ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યુ

લખનૌ,

ઉત્તર પ્રદશ વિધાનસભા સત્રની શરુઆત પહેલા જ વિપક્ષે સરકાર સામે મોર્ચો ખોલી દિધો હતો. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ સરકાર સામે સદન બહાર જોરાદર પ્રદર્શન કર્યુ હતુ. સમાજવાદી પાર્ટીના વિધાયકે લખનઉમાં વિધાનસભા બહાર સરકાર સામે પ્રદર્શન કર્યુ હતુ. જોરાદર સુત્રોચ્ચાર કર્યો હતો. સપા ચીફ વ્હીપ મનોજ પાડએ કહ્યુ કે, સમાજવાદીપાર્ટી આ બજેટમાં સત્રમાં ભાગ લેશે અને પુરી તાકાત સાથે અમે તેમા ભાગ લેશુ. અને પ્રદેશના લોકોના મુદ્દાને ઉઠાવશે. ફરી તે ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દો હોય કે, બેરોજગારીનો મુદ્દો. અમે સદનમાં તમામ મુદ્દા મુદ્દા ઉઠાવીશુ. અણારી પાર્ટીના લોકો મુદ્દા ઉઠાવીશુ.

પ્રદર્શન દરમિયાન સપા ધારાસભાની માર્શલ સાથે હંગામાો થયો હતો. માર્શલે ધારાસભ્યોને ઉઠાવીને વિધાનસભાની બહાર લઇ જવાની પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ધારાસભ્ય ધરણા પર બેઠી ગયા હતા. સપાના રાષ્ટ્રીય મહાસચીવ શિવપાલ સિંહ યાદવ પણ ધારાસભ્યો પણ ધરણા પ્રદર્શન પર બેઠી ગયા હતા. શિવપાલ યાદવે કહ્યુ કે, અમારી ઇચ્છા છે કે, સદનની કાર્યવાહી વધુમાં વધારે ચાલે.

જણાવી દઇએ કે, બજેટ સત્રની શરુઆત રાજ્યપાલ આનંદીબેન પટેલના અભિભાષણ સાથે થઇ હતી. સત્ર દરમિયાન વિરોધ પક્ષ કાયદા વ્યવસ્થા, કાનપુર દેહાત કાંડ, ખેડૂતોનો મુદ્દો, શેરડીનો ભાવ સહિત તમામ મુદ્દાને ઉઠાવીશુ. માનવામાં આવી રહ્યુ છે કે, આ વખતે સદન હંગામાથી ભરેલુ રહશે. વિરોધ પક્ષ આ તમામ મુદ્દા પર હંગામો થશે. બીજી તરફ સરકાર સામે કેન્દ્રીય બજેટને પાસ કરવાનો પડકાર છે. સરકાર વિપક્ષને મુહતોડ જવાબ દેવા માટે તૈયાર છે.