મૂંગા પશુઓને બીમારીથી બચાવી સારવાર કરાવતા દિલીપભાઈ બારીઆ

સંતરામપુર,

મહીસાગર જીલ્લામાં સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નસીકપુર ગામે એક કુતરાઓની હાલત ગંભીર જણાતા કુતરાને શરીરમાં કફ તેમજ અશક્તીના લક્ષ્ણો જણાતા કુતરાને વધુ સારવાર માટે કરૂણા અનિમલ એમ્બ્યુલન્સની મદદથી કુતરાને વધુ સારવાર કરવામાં મદદરૂપ થયા હતા. ત્યારે આ કુતરાને બે-ચાર દિવસથી વધુ સમસ્યાઓ હોવાથી આ ગ્રામ્ય વિસ્તારોમાં એક કુતરાઓને એક રોગચાળાની શક્યતાઓ જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાની શક્યતાઓ જોવા મળતા કુતરાની હાલત બીમારીમાં જોવા મળે છે.