દે.બારીયા,
દે.બારીયા શહેરમાંં વસતા તમામ સુન્ની બિરાદરોના દ્વારા કુંડો કી નિયાઝનું ધામધૂમ સાથે દર વર્ષની જેમ 22 રજબના દિવસે ઈમામ જાફર સાદીક ર દી અન્હોની ન્યાઝનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષ 22 રજબના દિવસે એટલે તા.14/02/2023 મંગળવારના રોજ તમામ મુસ્લીમોના દ્વારા પોતપોતાની યથા શકિત મુજબ કુંડો કી નિયાઝનું આયોજન કરી ફૈજહાસી પ્રાપ્ત કર્યો.
22 રજબ પૈયદના ઈમામ જાફર સાદિર દી અન્હુ કી નિયાઝ સને હિજરી 122 રજબ કી 22મી તારીખ કી રાત યાની 21કી દીન ગુઝરકર સૈયદના ઈમામ ઝાફર સાદિક દી અન્હુ કો મકામે ગૌષિયતે કુબ્રા અતા ફરમાયા 22 રજબ કો અજીમ નેઅમ મકામે ગૌષિયતે કુબરા હાંસીલ હોને કે બાદ સૈયદના ઈમામ જાફર સાદીક ર.દી.અન્હુને સુબહ કે બાદ બ તૈરે શુક્ર અદા કરવા માટે નિયાઝ બનાવી જે દુધ અને ચોખા મેળવી બનાવવામાં આવી હતી. તેને ખીર કહેવામાં આવે છે. આ પે મીટ્ટીના કુંડામાં નિયાઝ (ખીર)ને રાખી પોતાના દોસ્તો અને સગાહ સંબધીઓને બોલાવીને ખવડાવી હતી અને કહ્યું આજે રાત્રે મને મકામે ગોષિયતે કુબ્રાનો તાજ પ્રાપ્ત થવાની ખુશીમાં તેનું શુક્ર એટલે ગોડને થેંકયુ કરવા માટે આ નિયાઝ તમને બ તૈકે તંબુકાત તમામ સામે મુકી રહ્યો છું. આ ન્યાઝ તમને ખવડાવી રહ્યો છું. જેથી તમામ આખા ભારત અને વિશ્ર્વમાં વસતા સુન્ની સહિઉલ અકીદા મુસ્લીમો આ નિયાઝ અવશ્ય કરતા હોય છે અને કરતા આવ્યા છે. જેથી આપે ફરમાવ્યું હતું કે રબ્બે કાબા કી કસમ અલ્લાને જો નેઅમત મુજે અતા આપી છે. જીસકા મે શુક્ર અદા કરતા હું. ન્યાઝ કી શકલ મે ઈસી તરહ ઈસી તારીખને જો ભી શુક્ર અદા કરેગા ઔર હમારે વસીલેશે જોભી દુઆ માંગેગા તો અલ્લાહ તાઆલા ઉસકી મુરાદ મનોકામના જરૂર પુરી ફરમાયેગા. સૈયદના ઈમામ હસન અસરકી સે કુછ દુશ્મનાને એહલેબેતને સવાલ કીયા જબ હમારે ધર મેં પીત્તલ-તાંબા બરતન મોજુદ હૈ તો મીટ્ટી કે કુંડો કી કયા જરૂરત હે તો ઈમામ અસકરીને ફરમાયા કિ હમારે નાના જાન હઝરત મોહમંદ મુસ્તફા સલ્લાહ હો અલય હે વસ્સલમ કી સુન્નત હૈ.