આજ નું રાશિફળ : 19-10-2020

મેષ(અ.લ.ઈ.) :- દિવસની શરૂ આત ખૂબ જ સારી રહેવાની સામાજીક કાર્યોમાં સફળતા લેખન કાર્યમાં કોઇની મદદ મલે.
વૃષભ(બ.વ.ઉ.) :- નવા સાહસની ઇચ્છા ફળવાની નોકરીમાં કાર્યભાર રહે. પ્રતિષ્ઠા વધવાની કર્જમાં રાહત થવાની.
મિથુન(ક.છ.ઘ.) :- વ્યવસાયમાં પ્રગતિ રહે. યાત્રા પ્રવાસનું આયોજન થાય ઉપરી અધિકારી વર્ગનો સહકાર રહે.
કર્ક(ડ.હ.) :- વિજાતીય મિત્રોનો સહકાર રહે. ભાગીદારોને સહકાર દેવો ગુસ્સાને ટાળજો. કારણ વગરના વિચારો રહે.
િંસહ(મ.ટ.) :- સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળજો નવી ઓળખાણ બાબત સાવધાની રાખવી. પ્રવાસમાં લાભ રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- બીજાની જવાબદારીઓ લેવામાં જાળવવું નોકરીમાં પ્રમોશન બદલીના ચાન્સ સગાઇનું કાર્ય આગળ વધે.
તુલા(ર.ત.) :- નોકરી-ધંધામાં માહોલ અનુકુળ રહેવાનો પ્રવાસમાં અનુકુળતા ગુસ્સાને કાબુમાં રાખજો તમારા વર્તનમાં સુધારો જરૂરી.
વૃશ્ર્ચિક(ન.ય.) :- શેર સટ્ટામાં વિચારપૂર્વક રોકાણ કરજો. ઉધારી ધંધાર્થી દૃૂર રહેજો વિદેશથી આર્થિક લાભ મલવાનો રોમાન્સમાં સફળતા.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- માનસિક તનાવ દૃૂર થાય નોકરીમાં ફેરફારોની ઇચ્છા ફળવાની નવા સંબંધો બનાવવાની ઇચ્છા ફળવાની.
મકર(ખ.જ.) :- વિદેશથી કે દૃૂરના અંતરેથી સારા સમાચાર આવે સ્વાસ્થ્ય બાબત જાળવવું મનગમતી વ્યકિત સાથે મુલાકાત થાય.
કુંભ(ગ.શ.સ.) :- પરિવારમાં ઉત્સાહનો માહોલ ઉભો થાય મિલ્કતના પ્રશ્ર્નોમાં અનુકૃળતા રહે. અભ્યાસમાં સફળતા રહે. પ્રવાસ થાય.
મીન(દ.ચ.ઝ.) :- કિમતી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહે. પરિવારના વડીલો સાથે વ્યર્થ દલીલબાજીથી દુર રહેજો.