આરબીઆઇએ રેપો રેટ ૦.૨૫ ટકા વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ વધારો

  • દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ આરબીઆઇએ દરો વધારવાનો નિર્ણય લીધો છે.

મુંબઇ,

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ફરી આંચકો આપ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ આરબીઆઇએ દરો વધારવાનો નિર્ણય લીધો છે.મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ ૬.૨૫% થી વધીને ૬.૫૦% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ ઇએમઆઇ ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ એમપીસીની આ પ્રથમ બેઠક છે.

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ ૬.૨૫% થી વધીને ૬.૫૦% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ ઇએમઆઇ ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ સ્ઁઝ્રની આ પ્રથમ બેઠક છે. રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ ૬.૨૫% થી વધીને ૬.૫૦% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે . મંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ આ પ્રથમ બેઠક છે. વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે ૬ ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર ૫.૯૦% થી વધારીને ૬.૨૫% કરવામાં આવ્યા હતા.નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે આરબીઆઇએ રેપો રેટને ૪% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઇએ ૨ અને ૩ મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ ૦.૪૦% થી વધારીને ૪.૪૦% કર્યો હતો.

વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે ૬ ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે સવારે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરો સંબંધિત જાહેરાત કરી. અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર ૫.૯૦%થી વધારીને ૬.૨૫% કરવામાં આવ્યો હતો.

મોનેટરી પોલિસીની મિટિંગ દર બે મહિને મળે છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે ઇમ્ૈંએ રેપો રેટને ૪% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઈએ ૨ અને ૩ મેના રોજ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં ૦.૪૦%થી ૪.૪૦% સુધીનો વધારો કર્યો હતો. રેપો રેટમાં આ ફેરફાર ૨૨ મે ૨૦૨૦ પછી થયો હતો. આ પછી ૬થી ૮ જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં ૦.૫૦%નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ ૪.૪૦%થી વધીને ૪.૯૦% થયો. પછી ઓગસ્ટમાં એમાં ૦.૫૦%નો વધારો કરીને એને ૫.૪૦% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજદર વધીને ૫.૯૦% થઈ ગયા. ત્યાર બાદ ડિસેમ્બરમાં વ્યાજદર ૬.૨૫% પર પહોંચી ગયા. હવે વ્યાજદર ૬.૫૦% પર પહોંચી ગયો છે. ધારો કે રોહિત નામની વ્યક્તિએ ૨૦ વર્ષ માટે ૭.૯૦%ના નિશ્ર્ચિત દરે ૩૦ લાખની લોન લીધી છે. એનો ૨૪,૯૦૭ રૂપિયા છે. ૨૦ વર્ષમાં તેને આ દરે ૨૯.૭૭ લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તેને ૩૦ લાખ રૂપિયાના બદલે કુલ ૫૯.૭૭ લાખ રૂપિયા ચૂકવવા પડશે.

રોહિતે લોન લીધા બાદ રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો. આ કારણસર બેંકો પણ વ્યાજદરમાં ૦.૨૫% વધારો કરે છે. હવે જ્યારે રોહિતનો એક મિત્ર લોન લેવા માટે એ જ બેંકનો સંપર્ક કરે છે, ત્યારે બેંક તેને ૭.૯૦% ને બદલે ૮.૧૫% વ્યાજ કહે છે.રોહિતનો મિત્ર ૨૦ વર્ષ માટે ૩૦ લાખ રૂપિયાની લોન પણ લે છે, પરંતુ એનો ૨૫,૩૭૪ રૂપિયા થઈ જાય છે. એટલે કે રોહિતના કરતાં ૪૬૭ રૂપિયા વધુ. એને કારણે રોહિતના મિત્રને ૨૦ વર્ષમાં કુલ ૬૦.૯૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રોહિત કરતાં ૧.૧૩ લાખ રૂપિયા વધુ છે.