રશિયાની સેનાએ બસમુતને ત્રણેય બાજુથી ઘેર્યુ
યુક્રેનના રક્ષામંત્રી ઓલેકસી રડનીકોવની ખુરશી જાય તેવી સંભાવના વ્યકત કરાઇ રહી છે

કીવ,

રશિયા યુક્રેનની વચ્ચે યુદ્ધને લગભગ એક વર્ષ થનાર છે.આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ભીષણ જંદ જારી છે.દોનેત્સ્ક અને બખમુત જેવા શહેરોમાં કરો યા મરોની જંગ ચાલી રહી છે.આ દરમિયાન અહેવાલ છે કે રશિયા સેનાએ બસમુતને ત્રણેય બાજુ ધેરી લીધા છે.તેનાથી યુક્રેનની સૈનિકોનો હોંસલો તુટી ગયો છે બસમુત સામરિક રણનીતિના હિસાબથી યુક્રેનનો સૌથી મહત્વપૂર્ણ શહેર છે જો તેને રશિયા જીતી લે તો યુક્રેન બેન્કફુટ પર આવી શકે છે.રશિયાએ બખમુત પર કબજો કરવા માટે પોતાની પુરી શક્તિ લગાવી દીધા છે.બીજુ બાજુ યુક્રેનના રક્ષા મંત્રી ઓલેકસી રજનીકોવની ખુરશી ખતરામાં પડી ગઇ છે.

યુક્રેનના રાષ્ટ્પતિ બ્લાદિમિર જેલેસ્કીની પાર્ટી એવા સમયમાં રક્ષા મંત્રી ઓલેકસી રજનીકોવને બદલવાની વાત કહી છે.જયારે રશિયા યુક્રેન યુદ્ધમાં ભીષણ જંગ ચાલી રહી છે અને બંન્ને દેશોમાં આરપારની લડાઇ ખુબ નજીક છે.જો જેલેસ્કીની પાર્ટીએ રજનીકોવને હટાવવાનો નિર્ણય તેમના પર લાગેલા ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડના આરોપોને કારણે કર્યો છે.એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોઇ ખોટા કામમાં ફસાવવામાં આવ્યા નથી રાષ્ટ્રપતિ જેલેસ્કીની રાજનીતિક પાર્ટીએ કહ્યું કે તે યુક્રેનના રક્ષામંત્રીને પરિવ્રનત માટે આગળ વધશે યુક્રેનના પૂર્વમાં આ દરમિયાન ભયંકર લડાઇ ચાલી રહી છે.યુક્રેની અધિકારીઓનું કહેવુ છે કે આ એક નવી રશિયા હુમલાની શરૂઆત છે.

ભીષણ જંગ વચ્ચે પોતાના રક્ષામંત્રીને આરોપોને કારણે હટાવવાનો નિર્ણય શું યુક્રેનને ભારે પડી શકે છે શું રજનીકોવના હટાવવાથી યુક્રેનની સેનાનું મનોબળ ઓછું જઇશે વગેરે અનેક સવાલ પણ ગુંજી રહ્યાં છે જો કે જેલેસ્કીની પાર્ટી હવે આ આરોપોને વધુ સહન કરી શકે નહીં નથી આથી રક્ષા મંત્રી ઓલેકસી રજનીકોવનું ભાગ્ય મંત્રાલયની અંદર નાણાંકીય અનિયમિતતાના વધતા કૌભાંડ અને ભ્રષ્ટ્રાચારની એક સરકારી તપાસની વચ્ચે ફસાયેલ છે.

ડેવિડ જેલેક્સીની સર્વેટ ઓફ ધ પીપલ્સ પાર્ટી આ પાલયામેંટના પ્રમુખ ડેવિડ અરાખામિયાએ કહ્યું કે રજનીકોવને સ્થાનાંતરિત કરી કોઇ બીજા મંત્રાલયનું નેતૃત્વ પણ આપી શકાય છે.જો કે રજનીકોવે તેના માટે ઇન્કાર કર્યો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેને કોઇ બીજા મંત્રાલયનો અનુભવ નથી જો કે તેમણે એ પણ કહ્યું કે જેલેસ્કી જ એ નક્કી કરી શકે છે કે શું તે અટકશે કોઇ પણ અધિકારી હંમેશા માટે કાર્યાલયમાં રહેતા નથી હું ત્યાં જઇશ જો રાજયના વડા મને કહેશે.

હાલના સમયે કીવના સૈનિક પૂર્વી યુક્રેનમાં ભારે દબાણમાં છે અહીં વિશેષ રીતે બખમુત શહેર અને તેની આસપાસ ભયંકર લડાઇ ચાલી રહી છે એક રશિયન અર્ધ સૈનિકનેતાએ કહ્યું કે યુક્રેની સેના ત્યાં દરેક ગલી,દરેક ધર દરેક સીડીનો બચાવ કરી રહી છે કારણ કે તેમણે મોસ્કોને મહીનાઓમાં પોતાની પહેલી મહત્વપૂર્ણ યુદ્ધક્ષેત્ર ની સફળતાથી વંચિત કરવા માટે તેજીથી રોકવાનો પ્રયાસ કર્યો છે. બખમુતમાં રશિયાના ક્રુર અભિયાનનું નેતૃત્વ કરનાર રશિયા વેગનર ખાનગી સૈન્ય કંપનીના સંસ્થાપક યેવગેની પ્રિગોઝિને કહ્યું કે યુક્રેની સૈનિક અતિમ સુધી લડી રહ્યાં છે