લખનૌ,
એક ખાનગી ટીવીમાં વાત કરતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વન ટ્રિલિયન ઈકોનોમીના ટાર્ગેટને પ્રાપ્ત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતની ૫ ટ્રિલિય ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને પુરો કરવા માટે ઉત્તર પ્રદેશનો ઝડપી વિકાસ થવો જરુરી છે.
અમે ૬ વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થાને ડબલ કરી છે. કોરોના મહામારીના પ્રભાવથી યૂપી બહાર આવી ચુક્યું છે. યૂપી ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિત ૨૦૨૩મા અમે રાજ્યના જીડીપીથી વધારે રોકાણ પ્રાપ્ત કરીશું. મને પુરો વિશ્ર્વાસ છે.