રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘરે એફબીઆઇની રેડ

વોશિગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘરે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓ તપાસ હાથ ધરી હતી. ખબરો અનુસાર તપાસ એજેન્સીના અધિકારીઓ ખાનગી દસ્તાવેજની તપાસ કરી રહ્યા છે. અમેરિકાના મીડિયાના રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ જો બાઇડન એફબીઆઇતપાસના દાયરામાં છે. એફબીઆઇએ ડેલાવેયરમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના સમુહ તડ પર બનેલા ઘરની તપાસ કરવાનું શરુ કર્યુ છે. તેમના વકિલે જણાવ્યુ ખોટી રીતે સંગ્રહ કરેલા વિર્ગીકૃત દસ્તાવેજને ટ્રૈક કરવા માટે એફબીઆઇએ તપાસ કરી છે.

રેહોબોયમાં તપાસ અંગે વકીલ એટોર્ની બોબ બઉરે જણાવ્યુ હતુ કે, “રાષ્ટ્રપતિ તરફથી તપાસ પ્રક્રિયામાં પુરી રીતે સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ મામલે એનડીટીવીની રિપોર્ટ્સ અનુસાર બાઇડેન સાથે જોડાયેલા ઘર અને ઓફિસમાં તપાસ બાદ વિલમિગટનમાં ઓછી માત્રમાં દસ્તાવેજ મેળવ્યા હતા. ખબર અનુસાર બાઇડેનના વિલમિગટન વાળા ઘરમાં અને વાશિગટન ડીસીમાં એક પૂર્વ કાર્યલયમાં પણ તપાસ કરવામાં આવી છે.