પંચમહાલ જીલ્લમાં આવેલા પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં દર્શન કરવા આવેલા યાત્રાળુ અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે થઇ છુટ્ટા હાથની મારામારી, માત્ર સિક્યુરિટી ગાર્ડ દ્વારા શ્રીફળ ના વધેરવા બાબતે યાત્રાળુઓ કરી હતી મારમારી સિક્યુરિટી ગાર્ડ ને ઇજા થતાં હાલોલ હોસ્પિલ ખસેડાયા હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેસન પોહ્ચીયો હતો.