ગાંધીનગર,
ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવે છે, જે પ્રજાસત્તાક દિનના પ્રસંગે આપવામાં આવે છે. ગુજરાતનું માથું ગર્વથી ઊચું થઈ જાય તેવા સમાચાર મળ્યા છે. ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ એનાયત થયા છે. ગુજરાત પોલીસના ૧૨ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થયા છે. જેમાં રાષ્ટ્રપતિ મેડલ માટે એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે કે પટેલને જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ યાદી જાહેર કરી છે.
કોને કોને મળ્યા પોલીસ મેડલ
ગૌતમ પરમારને પોલીસ મેડલ
પરીક્ષિતા રાઠોડને પોલીસ મેડલ
જિતેન્દ્રસિંહ વાઘેલા
પ્રદ્યયુમનસિંહ વાઘેલા
ભાવેશ રોજીયા
બાલકૃષ્ણત્રિવેદી
ઝુલ્ફીકાર ચૌહાણ
ભગવાનભાઈ રંજા
કિરીટસિંહ રાજપુત
અજયકુમાર સ્વામી
હિતેશકુમાર પટેલ
યુવરાજસિંહ રાઠોડ