કેન્દ્રિય વિધ્યાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં વિવિધ શાળા ના 100 બાળકો એ ભાગ લીધો

દાહોદ,

પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત દાહોદની કેન્દ્રિય વિધાલય ખાતે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર પુસ્તકમાં વિધાર્થીઓને અપાયેલા મંત્રો આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદની અલગ શાળાના 100 જેટલા વિધાર્થી ઑ એ ભાગ લીધો હતો ચિત્રકળાના તજજ્ઞોની ટીમ દ્રારા શ્રેષ્ઠ પાંચ ક્રુતિને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.