
કોલકતા,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનાવેલી બીસીસી ડોક્યુમેન્ટ્રી ઇન્ડિયા: ધી મોદી ક્વેશ્ર્ચન ના ભાગને સોશિયલ મીડિયા પર રિલીઝ કરવાને લઇને મોદી સરકાર રોક લગાવી દીધી છે. ભારત સરકારે મોદીએ પોતાની ઇમરજેન્સી શક્તિઓનો ઉપયોગ કરીને બીસીસીની ડોક્યુમેન્ટ્રી પર બેન લગાવી છે. આ ડોક્યુમેન્ટ્રી સમગ્ર મામાલે તૂણમૂલ કોગ્રેસના સાસંદ મહુઆ મોઇત્રાાએ કહ્યુ કે, દુનિયાના સૌથી મોટા લોક્તંત્રના સમ્રાટ અને તેમના દરબારી કેન્દ્ર સરકારની બીબીસીની ડોક્યુમેન્ટ્રીને યુટયુબ પર બેન કરવાની આલોચના કરી છે.
મહુઆ મોઇત્રાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, સરકારે એ સુનિશ્ર્ચિત કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવાનું શરુ કરી દિધુ છે. કે બીબીસી ડોક્યુમેન્ટ્રી શો કોઇ ના જોઇ શકે. શર્મની વાત છે કે, દુનિયાના સૌથી મોટા લોક્તંત્રના સમ્રાટ ને દરબારી સુરક્ષિત બને મહુઆ મોઇત્રા પહેલા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સેંસરશિપ પર આરોપ લગાવતા. કહ્યુ છે કે, મારા ટ્વીટરને હટાવી દિધુ છે. ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, સેસરશિપ ટ્વીટર ઇન્ડિયાએ #BBC ડોક્યુમેન્ટ્રી પરથી મારા ટ્વીટર પરથી હટાવી દિધુ છે. તેને લોખો વ્યુઝ મળ્યા છે .૧ કલાકની ડોક્યુમેન્ટ્રીથી ખબર પડે છે. પીએમ મોદીએ અલ્પસંખ્યકોને નફરત કરે છે. વિપક્ષ લડાઇ લડવાનુ ચાલુ રહશે.
આ અઠવાડીયાની શરુઆતમાં વિદેશ મત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડોક્યુમેન્ટ્રીનો પહેલો ભાગ રિલીઝ થયા બાદ તેને પ્રોપેગન્ડા પીસ કહ્યુ છે ,જો કે, બીસીસીએ આલોચનાની જાવામાં કહ્યુ કે, તે દુનિયાભરના મહત્વના મુદ્દાને લઇને ઉજાગર કરવા માટે પ્રતિબધ છે બીબીસી પહેલા આની પ્રતિક્રિયા નહોતી મળી જ્યારે તેની માંગ કરવામાં આવી હતી.