પંચમહાલ,અપ્રણામસર મિલ્કતના કેસમાં ગોધરા જી પી સી બીના કલાસ વન ઓફિસરની રેગ્યુલર જામીન અરજી ફગાવતી કોર્ટ જી પી સી બી ગોધરા ખાતે 2016 દરમિયાન ફરજ બજાવતા ક્લાસવન ઓફિસર ગિરિજાશંકર સાધુ સામે ગોધરા એ સી બી એ અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ નોંધી કરી હતી ધરપકડ,
ગત 18 સપ્ટેબરના રોજ કરાઈ હતી ધરપકડગિરિજાશંકર સાધુ દ્વારા ગોધરા સેશન કોર્ટમાં કરાઈ હતી રેગ્યુલર જામીન માટેની અરજી જે અંગે આજે ગોધરા સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કર્યો હુકમ.