મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના નાગલોદ ગામના સરપંચને ચાર સંતાનો હોવાથી ગુજરાત પંંચાયત અધિનિયમ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી દ્વારા પદ ઉપર દુર કરવામાં આવ્યા.
મોરવા(હ) ગ્રામ પંચાયતના સરપંચ ભીખાભાઈ નાયક હોય અ ને ભીખાભાઈ નાયક ચાર સંતાનો ધરાવતા હોવા છતાં સરપંચની ચુંંટણી લડીને સરપંંચ બન્યા હતા. તેમને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવા માટે થયેલ રજુઆતને પગલે તપાસ દરમિયાન સરપંચ ભીખાભાઈ નાયકને ચાર સંંતાનો ધરાવતા હોય જેથી ગુજરાત પંચાયત અધિનિયમ અંંતર્ગત મોરવા(હ) તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને ગેરલાયક ઠેરવીને સરપંચ પદેથી દુર કરવામાં આવ્યા. મોરવા(હ)ના નાગલોદના સરપંચને ગેરલાયક ઠેરવી પદ ઉપરથી દુર કરવામાં આવ્યા.