ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે ૧૦ થી ૧૨ જેટલા લુટારાઓએ લૂંટની ઘટના આપ્યો અંજામ

ઘોઘંબા તાલુકા ના ચાઠા ગામે લૂંટની ઘટના 10 થી 12 જેટલા લૂંટારું એ એક મકાન ને નિશાન બનાવ્યું ,બંદૂક તેમજ અન્ય હથિયાર બતાવી કરી લૂંટ ઘર માં પ્રવેશ કરી ઘરના સભ્યોને બંધક બનાવી કરી લૂંટ રોકડ તેમજ દાગીના મળી 175000 લાખ ની કરી લૂંટ,લૂંટને અંજામ આપી લૂંટારુઓ ફરાર દામાવાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.