મેષ(અ.લ.ઈ.):-લોકોનું સમર્થન મેળવવાની પ્રયત્નોમાં સફળતા મલવાની પ્રતિષ્ઠા વધે નવા આયોજન બાબત સફળતા
વૃષભ(બ.વ.ઉ.):-: આવકની સાથે ખર્ચ રહેવાનો મિત્રોનો સાથ સહકાર સારો રહેશે. ધાર્મિક કાર્યમાં સફળતા મલવાની.
મિથુન(ક.છ.ઘ.):-નવી યોજનામાં નાણા રોકવા બાબત ઉતાવળ ન કરવી ઉધારી ધંધાને લઇને મુશ્કેલી રહે. પ્રવાસ થાય.
કર્ક(ડ.હ.):-સામાજીક પ્રતિષ્ઠા વધવાની વિદેશ જવાની તક મલે અનુભવો તો લાભ સંસ્થાને મલવાનો સ્વાસ્થ્ય જાળવવું.
િંસહ(મ.ટ.):-નોકરીમાં લાભ મલવાનો તમો ખૂબ જ ઉત્સાહ રાખો છો. મિલ્કતના પ્રશ્ર્નોથી જાળવવું પ્રવાસનું આયોજન સફળતા થાય
કન્યા(પ.ઠ.ણ.):-રાજકીય રીતે લાભ દાયક દિવસ રહેવાનો નોકરીમાં અચાનક પરિવર્તન થાય. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનું.
તુલા(ર.ત.):-કાર્યક્ષેત્ર વધારવાના પ્રયત્નો ફળવાના. નવી યોજનામાં અનુકુળતા રહે. લગ્ન ઇચ્છુકોને સારી ઓફર આવે.
વૃશ્ર્ચિક(ન.ય.):-આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું રોજીંદા કાર્યને વળગી રહેજો સંતાનો સાથે સુમેળ વધવાનો.
ધન(ભ.ધ.ફ.ઢ.):-પ્રગતિકારક સમય રહેવાનો છે અટકતા કાર્યોને વેગ મલે માનસિક ટેન્સન હળવુ થાય નવી ઓળખાણ થાય.
મકર(ખ.જ.):-તમારા વિચારોને વળગી રહેજો સફળતા તમારા હાથમાં છે નાણાકીય મુશ્કેલીઓ દૃૂર થાય. પ્રવાસથી લાભ.
કુંભ(ગ.શ.સ.):-નવા પ્લાનીંગ યોગ્ય છે. તમારે મહેનત કરવાની છે. થોડી ધીરજ પણ કેળવજો જાહેર સાહસોમાં તમોને સફળતા રહે.
મીન(દ.ચ.ઝ.):-જીવન સાથીના સ્વાસ્થ્યને લઇને ટેન્સન રહે વી નોકરીની ઓફર આવે આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું.