ગોધરામાં ધીરધારના લાઇસન્સ વગર વ્યાજે નાણાં ધીરધાર કરતાં એક વ્યક્તિ ની એલસીબીએ કરી ધરપકડ

વ્યાજખોરોને ડામવાની મુહિમ અંતર્ગત એલસીબીએ ગોધરાના લીમડી ફળિયામાં માર્યો હતો છાપો પોલીસ તપાસમાં વેચાણ દસ્તાવેજો, બાનાખત,કોરા ચેક અને રોકડ રકમ મળી આવી પોલીસે યુનુસ મુસ્તાક હુસેન લાલાની 27500 રોકડા અને તેના ઘર અને દુકાન માં સર્ચ દરમિયાન મળી આવેલા દસ્તાવેજો કબ્જે લઈ નોંધી ફરિયાદ પોલીસની વગર લાઇસન્સએ વ્યાજનો કારોબાર ચલાવતાં વ્યાજખોરો સામે પણ ચાંપતી નજર