આજનું રાશિ ફળ : 06-10-2020

મેષ (અ.લ.ઈ.) :- પ્રવાસની ઇચ્છા ફળવાની મનગમતી સ્વાસ્થય બાબત સુધારો જોવા મળે નોકરીમાં અનુકુળતા રહેવાની.
વૃષભ (બ.વ.ઉ.) :-જાહેર સંસ્થામાં સારો હોદો મેળવવાના પ્રયત્નો ફળવાના મનગમતી વ્યકિતની મુલાકાત લાભદાયક રહેવાની.
મિથુન (ક.છ.ઘ.):- રાજકારણમાં સફળતા રહે ભાઇ બહેનો સાથે સુમેળ રાખવો ખર્ચ ઉપર કાબુ રાખજો વીદેશથી લાભ રહે.
કર્ક(ડ.હ.):-માનસીક તનાવનો સામનો રહે અટકતા કાર્યોને વેગ મળવાનો કોર્ટ કેસના પ્રશ્ર્નો સમાધાનથી લાભ રહે.
સિંહ (મ.ટ.) :- શેર સટાથી જાળવવુ નોકરીમાં અધિકારી વર્ગને સહકાર દેવો ઉધાર ધંધાથી દુર રહેજો પ્રવાસમાં અનુકુળતા.
કન્યા (પ.ઠ.ણ.) :- પરીવારના સભ્યો અને સમાજના કાર્યો માટે નાણાકીય ખર્ચ રહેવાનો નોકરીમાં બઢતીના યોગ બને.
તુલા (ર.ત.) :- પરીવારના સભ્યો અને સમાજના કાર્યો દ્વારા નાણાકીય ખર્ચ રહેવાનો નોકરીમાં બઢતીના યોગ બને પ્રવાસ થાય.
વૃશ્ર્ચિક (ન.ય.) :- બેકાબુ વિચારોને કાબુમાં રાખવાની સલાહ છે મિત્રોની ગેરસમજો ન થાય તેનુ ધ્યાન રાખજો વિકાસના કાર્યોમાં લાભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- વાદ વિવાદોનો અંત આવે સગા સ્નેહીજનો સાથે સુમેળ વધે નોકરીમાં ચીવટ રાખજો અધિકારીઓને સાથ સહકાર દેવો.
મકર (ખ.જ.) :- સાહીત્ય ક્ષેત્રે રૂચી વધાવની પ્રીયપાત્રની મુલાકાત શકય બને માનસીક અંજપો દુર થવાનો નોકરીમાં લાભ રહે.
કુંભ (ગ.શ.સ.) :- સ્થાવર મિલ્કતના પ્રશ્ર્નોમાં અનુકુળતા મિત્રો સાથે પ્રવાસ થાય આયોજન થાય વિદેશ વસતા સગાઓનો સહકાર રહે.
મીન (દ.ચ.ઝ.) :- કોર્ટ કેસના પ્રશ્ર્નોથી દુર રહેજો પ્રતિષ્ઠા જાળવવા સંઘર્ષ રહે નોકરીમાં બદલીના ચાન્સ ઉભા થાય કર્જ ન કરવુ.