ઝાલોદ,
ઝાલોદ નગરપાલિકામાં ચાલતી ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત તયા બેંક લીન્કેજ ઘટક હેઠળ તા.05/01/2023ના રોજ પંચમહાલ ડી.કો.ઓ.બેંક ખાતે મનેજર અરૂણભાઈ હઠીલા તથા ઝાલોદ નગરપલિકાના કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર ક્રુષ્ણપાલસિંહ પુવાર દ્વારા ચાર સખીમંડળને લોન પેઠે રૂ.5,00,000/-(અંકે પાંચ લાખ પુરા) નો મંજુરી પત્ર તથા ચેક આપવામાં આવ્યો.