સંતરામપુરમાં વિધર્મી યુવાનો દ્વારા મહિલા સાથે વારંવાર ગેંગરેપનો ગુનો આવ્યો સામે

મહીસાગર જિલ્લા ના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલા ને જાન થી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગરમાં ભારે ચર્ચા નો વિસય બન્યો છે

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરી ને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસ થી હેરાન પરેશાન કરી ને મહિલા પર વારંવાર ગેંગરેપ કરવામાં આવતો હતો મહિલા ને આરોપી પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી યુવાનો દ્વારા વારાફરથી ગેંગરેપ આચરી ને પીડિત મહિલા ના બાળકો મારી નાખવા સહિત મહિલા ને પણ મારી નાખવાની ધમકી આપી દુષ્કારમ આચરતા હતા જોકે ધમકી થી ડરી ગયેલ મહિલા આ આરોપીઓ વારંવાર લાભ લેતા હતા પરંતુ પીડિત મહિલા એ સાહસ કરી ને ગત રોજ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગણતરી ના કલાકો માં બે આરોપી ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

બંને આરોપી પીડીતા ને વારંવાર બ્લેકમેલ કરીને તારા પરિવારને મારી નાખીશું ની ધમકી આપીને પીડિત મહિલા સાથે ખાટલા પર સૂવડાવીને વારાફરતી બંને આરોપીઓ દુષ્કર્મ કર્યું હતું બંને આરોપી પીડિતાને ખોટી રીતે બ્લેકમેલીંગ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો મહિલાથી સહનના થતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો સંતરામપુર પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીની સંતરામપુર પોલીસે પેટ્રોલિંગ અને એ ટી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં આ બંને આરોપીને સંતરામપુર પોલીસે પકડી લીધા હતા બંનેની અટકાયત કરવામાં આવી હતી સંતરામપુર પોલીસે ગેંગરેપનો ગૂનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે