પંજાબના ગુરદાસપુરમાં ઘૂસણખોરી નાકામ, એક પાક આતંકવાદી ઠાર

ચંડીગઢ,

પંજાબની સરહદ પર પાકિસ્તાન દ્વારા લગાતાર ઘૂસણખોરી જાસૂસીની નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કલાક દિવસોમાં પંજાબમાં પાકિસ્તાન ના ડ્રોઈંગ દ્વારા જાસૂસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સેના દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ઘૂસણ ખોરી કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે., જેને બીએસએફ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. પંજાબના સેક્ટરમાં સંગીત ગતિવિધિ જોવા મળી હતી અહીં એક આતંકવાદીઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેને બીએસએફના જવાનોએ નાકામ કરી દીધી હતી.

બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે સવારે ૮:૩૦ વાગે સેક્ટરમાં બીએસએફની સુરક્ષા ટુકડીએ સંદિગ્ધ ગતિવિધિઓ જોઈ હતી. અહીં એક હથિયાર બંધ પાકિસ્તાની તારોને કાપવાનું પ્રયત્ન કરી રહ્યો હતો આ દરમિયાન ઘૂસણખોરી કરનાર આતંકવાદીને ભારતીય જવાનોએ ઠાર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બીજા કોઈ વધારે પાકિસ્તાની ઘૂસણખોરો તો નથી છુપાયાને.