ગોધરા શહેરા ભાગોળ ફાટક પાસે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત

ગોધરા શહેરા ભાગોળ ફાટક પાસે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત થયું. માલ ગાડીની અડફેટેમાં આવતા યુવાનું મોત થયું છે જેને લઇ ને રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.