હાલોલ ધારાસભ્યનુંં ફેસબુક પેજ હેંકરો દ્વારા હેક કરતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ

હાલોલ,

હાલોલ ધારાસભ્યનું ફેસબુક પેજ 7 ડિસેમ્બરના રોજ હેક થયું હતું. આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનુંં ફેસબુક એકાઉન્ટ 7 ડિસેમ્બરથી હેંકરો દ્વારા કરવામાં આવ્યું હતું. અજાણ્યા હેકરો દ્વારા ધારાસભ્યનું ફેસબુક હેંંક કરવાના મામલે પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ હેંંકરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.