પંચમહાલ જીલ્લામાં આજે ૧૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૨૨૬૨ થયો

  • ૩૫ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  • એકટીવ કેસ ૨૦૬.
  • મૃત્યુ આંક – ૧૦૨.

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૧૭ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૨૨૬૨ થવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૦૮, હાલોલ-૦૬, કાલોલ-૦૨, શહેરા-૦૧ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.

-: ગોધરા :
પરમાર પ્રેમીલાબેન રાજેન્દ્રભાઈ-૫૬ વર્ષીય મહિલા- શહેરા ભાગોળ લીમ્બચીયા માતાજી મંદિર,
રાવલ જયેશભાઈ મહેશચંદ્ર-૫૯ વર્ષીય પુરૂષ-૫૩ નંદનવન સોસાયટી,
શાહ નિમિશાબેન અમીતભાઈ-૫૧ વર્ષીય મહિલા, રાયણવાડી સોસા.,
કુંજ બાલાબેન ચંદ્રવદન વ્યાસ-૭૬ વર્ષીય મહિલા-૧૨ રામકૃષ્ણ સોસા. રાયણવાડી પાછળ,
તુષારભાઈ ચંદ્રવદનભાઈ વ્યાસ-૫૨ વર્ષીય પુરૂષ- ૧૨ રામકૃષ્ણ સોસા. રાયણવાડી પાછળ,
રાજબલાબેન મીઠાભાઈ પરમાર-૬૮ વર્ષીય મહિલા-‚ચિત્રા પાર્ક સોસા. ભુરાવાવ,
વાલજીભાઈ રતનભાઈ પરમાર-૭૦ વર્ષીય પુરૂષ-‚ચિત્રા પાર્ક સોસા. ભુરાવાવ.

-: હાલોલ :-
પ્રવિણ પર્વત જાદવ-૩૬ વર્ષીય પુરૂષ-વાનસેતી,
અર્પિત અરવિંદ શાહ-૪૪ વર્ષીય પુરૂષ-પારેખ ફળીયા,
લાલબહાદુર કાપાબહાદુર-૨૪ વર્ષીય પુરૂષ- પાનેલાવ,
જાનકી રમેશભાઈ પટેલ-૨૮ વર્ષીય મહિલા-તીર્થ રેસીડન્સી,
ગોપાલ દશરથ રાવલ-૩૩ વર્ષીય પુરૂષ-પ્રતાપપુરા,
ક્રિષ્ણાસિંહ બલવંતસિંહ પરમાર-૪૬ વર્ષીય પુરૂ =ષ-વાધવાણી પ્રતાતપુરા,
ગંગાલાલ ભોગીલાલ પાસવાન-૫૦ વર્ષીય પુરૂષ- શકુન પોલીમર્સ કાું.

-: શહેરા :-
ગણેશભાઈ નીચલ માલી-૩૫ વર્ષીય પુરૂષ- માલીવાડ ફળીયા.

-: કાલોલ :-
સુમનબેન વિજયસિંહ સોલંકી-૫૭ વર્ષીય મહિલા-કૃષ્ણનગર,
ભુપેન્દ્ર શાંતીલાલ પરમાર-૨૯ વર્ષીય પુરૂષ-ભાદ્રરોલી બુઝર્ગ.