ગોધરાના શિમળાની મુવાડી ગામે તાલુકાકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

ગોધરા,

ગોધરાના શિમળાની મુવાડી ગામે તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું. પ્રદર્શનમાં ટેકનોલોજી અને રમકડાં વિષયને લઈ વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં અલગ-અલગ કૃતિઓ રજુ કરી પ્રદર્શનને જીલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું. વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણના પ્રદર્શનમાં 288 વિદ્યાર્થીઓ દ્વારા પાંચ વિભાગમાં થઈ 144 અલગ-અલગ કૃતિઓ રજુ કરાઈ.