સંતરામપુર BOBમાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ રખાઈ

સંતરામપુર બેંક ઓફ બરોડામાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ કેસ આવતા બે દિવસમાં બેંક બંધ રખાઈ સંતરામપુર નગરમાં BOB અગાઉ પણ કર્મચારીને કોરો નોંધાયો હતો આજે પણ વધુ એક કર્મચારીને કોરોના નો કેસ આવતા સંપૂર્ણ બેન્કનું કામ બંધ રાખવામાં આવ્યું હતું બે દિવસથી બેંક ઓફ બરોડા માં તમામ કામગીરી ઠપ્પ થઈ ગયું બેન્કના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલા છે પરંતુ જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી BOB ખોલવામાં નહીં આવે આજે પણ સંતરામપુરમાં બેંક.ઓફ.બરોડા બંધ રાખવામાં આવેલી હતી 

Don`t copy text!