સુહાગરાતે આવી ભૂલ ભૂલથી પણ ન કરતાં…!

છોકરીઓ પહેલી રાત્રે ફક્ત ઓળખ વધારવાં મિત્રતા કેળવવામાં અને એક સારા સંબંધની શરૂઆત વાતચિતથી કરવામાં માને છે

જો લગ્ન પહેલાં આપ આપની સુહાગરાતને લઈને ઘણાં ઉત્સુક હોવ અને કંઈક વધારે પડતું જ વીચારતાં હોવ તો જરાં અટકી જજો. કારણ કે આજકાલ છોકરીઓ પહેલી રાત્રે ફક્ત ઓળખ વધારવાં મિત્રતા કેળવવામાં અને એક સારા સંબંધની શરૂઆત વાતચિતથી કરવામાં માને છે.હાલમાં જ એક બ્રાઈડ મેગેઝિને કરેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, હવે સુહાગરાત પહેલાં જેવી સેક્સથી ભરપુર નથી રહીં હવે તે વધુ રોમેન્ટિંક વાતો અને ઓળખ માટે આત્મિયતા કેળવવાની એક રાત બની ગઈ છે.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે 90 ટકા લોકો લગ્નની પહેલી રાત્રે સેક્સ માણતાં નથી તેઓ ફક્ત વાતો અને રોમેન્ટિંક ફોર પ્લે જેવી સામાન્ય હરકતથી તેમની રાત મુધર બનાવે છે.જોકે પુરુષોએ જણાવ્યું હતું કે તેમની ઈચ્છા તો લગ્નની પહેલી રાત્રે સંબંધ બાધવાની હોય જ છે પણ તેમના પાર્ટનરની ઈચ્છા અને તેને વિશ્વાસમાં લેવામાં જ આખી રાત નીકળી જાય છે. જેથી તેઓ ફક્ત રોમેન્ટિક વાતોથી જ આ રાતની મઝા માણે છે.