કહેવાય છે ને… ‘ભગવાન પણ નથી કળી શકતા કે છોકરીઓના મનમાં શું ચાલે છે’ અને તે સો ટકા સાચી વાત છે. કે છોકરીઓના મનમાં શું છે તે વાત તેઓ જ જાણે છે. પુરૂષો જે વસ્તુઓથી દુર ભાગતા હોય છે તેમના મતે તે વસ્તુઓ સ્ત્રીઓને નહીં ગમતી હોય પણ ખરેખરમાં સ્ત્રીઓને પુરૂષોની એ વાત એ ખુબીઓ જ સૌથી વધુ આકર્ષિત કરે છે.
લાઈટ હેરી ચેસ્ટ-
જી હાં, સ્ત્રીઓને પુરૂષોની ચેસ્ટ પર આછા વાળ પસંદ હોય છે. ઘણી વખત સેક્સી લુક માટે પુરૂષો ચેસ્ટ વેક્સ કરાવતા હોય છે પણ ખરેખરમાં સ્ત્રીઓને વેક્સ ચેસ્ટ કરતાં લાઈટ હેરી ચેસ્ટ વધારે પસંદ છે. પુરૂષોની આ સૌથી મોટી સેક્સ અપિલ છે. તો હવે તમારે ચેસ્ટ વેક્સની ઝંઝટમાં પડવાની જરૂર નથી.
પરસેવે રેપઝેપ-
ઘણી વખત સ્પોર્ટ્સ રમીને આવ્યાં બાદ માથેથી પડતો પરસેવો હોય કે પરસેવે રેપઝેપ ટિ-શર્ટ હોય છોકરીઓને આ છોકરાઓની આ વાત ખુબ જ પસંદ હોય છે. આવા છોકરાઓ છોકરીઓને ઝડપથી આકર્ષિત કરી દે છે. ક્રિકેટ કે ફુટબોલ રમીને આવ્યાં બાદ પરસેવાથી રેપઝેપ શરીરને કોરું કરવા તુંરત બાથ લેવા જતાં રહો છો તો તમે હજી સુધી તે સેક્સી સેક્સની મઝાં માણી જ નથી. તો આ વિકએન્ડ્સમાં તમારી વાઈફ સાથે આ મઝા ઉઠાવી તો જૂઓ
બોક્સર શોર્ટ્સ-
તમારી ગર્લફ્રેન્ડને તમારી બોક્સર શોટ્સ ખૂબ પસંદ હશે. પેન્ટ કરતાં વધારે તે તમને શોટ્સમાં જોવાનું પસંદ કરતી હશે. જો તમે એવા છોકરા હોવ કે જે મોડી સાંજે નોર્મલ હાફ પેન્ટ કે પછી બોક્સરમાં બાઈક પર ફરવા જતાં શરમાતા હોવ તો તમે અત્યાર સુધી છોકરીઓનું એટલું અટેન્શન મેળવ્યું નથી. છોકરીઓને મોડી સાંજે બોક્સર શોર્ટ્સ હાફ પેન્ટ્સ પહેરીને બાઈક પર ફરવા નિકળતા છોકરાઓ જલદી આકર્ષી લે છે. તો આજે સાંજે જ શોર્ટ્સ પહેરી તમારી ગર્લફ્રેન્ડને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ.
સેક્સી ઘા-
જી હાં આપને જાણીને નવાઈ લાગશે પણ આપના ચહેરા પર વાગ્યાનું કે પછી ટાકા લીધેલું કોઈ નિશાન હશે તે તમારી ગર્લફ્રેન્ડને સૌથી વધુ પસંદ હશે. છોકરીઓને આવા નિશાન ખુબ પસંદ હોય છે. જો આપ દરરોજ ક્રિમની મદદથી આવા નિશાનો છુપાવવાનો પ્રયાસ કરતાં હોવ તો પછી આવા નાહક પ્રયાસ કરવાના છોડી દો. તે તમારા લુકને વધુ સેક્સી બનાવે છે.