Latest News In Gujarati For Everyone.
ગરબાડા,
વિધાનસભાની ચૂંટણી શાંતિમય વાતાવરણમાં થાય તે માટે ગરબાડા પોલીસ અને BSF જવાનો દ્વારા ગરબાડા નગરના વિવિધ વિસ્તારોમાં તારીખ-2 ના રોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.