Latest News In Gujarati For Everyone.
ગળતેશ્વર તાલુકાનાં કુણી ગામ ખાતે એક શ્વાનને અકસ્માતની ઘટનાની જણ થતા 1962 મેનપુરા ફરતા દવાખાનાની ટીમે ઘાયલ શ્વાનને એન્ટીબાયોટીક, પેઈન કીલર અને જરૂરી ટાંકા સહિતની મેડીકલ સારવાર આપીને શ્વાનનો જીવ બચાવ્યો હતો.