સંતરામપુર,
સંતરામપુર નગર પાલિકા દ્વારા મામલતદાર કમ્પાઉન્ડમાં શહેરી વિકાસ યોજના માંથી માત્તબર રકમ ખર્ચ કરીને લોકો માટે બનાવવામાં આવેલું હતું, પરંતુ જાહેર શૌચાલય 2008માં તેને બનાવવામાં આવેલું હતું પરંતુ આજ દિન સુધી તેનો ઉપયોગ કરવામાં આવેલો જ નથી. કોબી પ્રકારની જાળવણી રાખવામાં આવતી નથી. જાહેર શૌચાલય બનાવ્યા 15 વર્ષ હજુ સુધી તેનો ઉપયોગ કરી શકાતો જ નથી. સંતરામપુર મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારો માંથી મહિલાઓને પુરૂષ કચેરીને કામ માટે આવતા હોય છે. આ જાહેર શૌચાલય તેમના હેતુથી ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલો હતો પરંતુ પરિસ્થિતિ અલગ જ જોવાઈ રહેલી છે. શૌચાલન ચારેય બાજુ જાહેરમાં જ મામલતદાર કચેરી કંપાઉન્ડમાં સોસ કરે છે અને તેનું તમામ પ્રકારનું દુર્ગંધ ઓફિસમાં ચારે બાજુ ફેલાતું હોય છે. સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન નગર પાલિકાની સ્વામી અને મામલતદાર કચેરીમાં જ કંપન હોલમાં ખંડેર અવસ્થામાં પરિસ્થિતિ જોવાયેલી છે. આવતા લોકો શૌચાલાયની ઓટલા ઉપર જ સોસ કરતા હોય છે. આ બધી બેદરકારી નગર પાલિકાની જોગવાઈ રહેલી છે. પાલિકા બનાવ્યા પછી આજીદીન સુધી તેની સામે જોયું જ નથી. મોટી સંખ્યામાં જાહેર શૌચાલય કરવા જવા માટે અરજદારોને ભારે હાલ લખી ભોગવી પડતી હોય છે. તેમ છતાં પાલિકા આ બાબતની ગંભીરતા લેવા તૈયાર જ નથી.