ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે રહેતા 32 વષિૈય યુવાને પોતાના ધરની પાછળ બાથરૂમ જતી વેળાએ પગ લપસી જતાં પડી જતાં મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે રહેતા અલ્પેશ ગણપતભાઈ પરમાર(ઉ.વ.32)પોતાના ધરની પાછળ બાથરૂમ ગયા હતા તે વખતે પગ લપસી જતાં પડી જવાથી ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર મરણ જતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.