સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોરદાર બેટીંગ

સંતરામપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા સંતરામપુરની તમામ નદીઓ ઓવરફ્લો કીબોટા નદી પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતા રોડ અને નદી એક થઈ ગયું હતું. પોલીસ વિભાગ અને મામલતદાર તંત્ર દ્વારા સંતરામપુર- લુણાવાડા રોડ બંધ કરવો પડ્ય હતો. પોલીસ વિભાગ દ્વારા લોકોને રોડ ઉપરથી પસાર કરાવેલા હતા. નર્સિંગપુર વિસ્તારમાં નરગપુર વિસ્તારમાં નાડુ તૂટી પડ્યું હતું. નાળ વિસ્તારના ફોરેસ્ટ વિભાગની કચેરી પાસે મોટું ઝાડ તૂટી પડતા ટીપી થાંભલો અને ટ્રાન્સપોર્ટ તૂટી પડ્યો હતો. બે દિવસથી વીજ પુરવઠો ઉખરેલી, માનગઢ, સંતરામપુર, ઝાલોદ તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

મોટાભાગનું પાણી આવી જત આશરે સંતરામપુરના 15 થી 30 જેટલા વૃક્ષો દસાયા ગામડામાં ભંડારાઓ નાની કે છેલ્લા ત્રણ દિવસથી લાઈટ બંધ રસ્તો બંધ રહેવાના કારણે વાહનોની ત્રણ કિલોમીટર લાંબી કતારો જોવા મળી આવેલી હતી. ગામડાઓમાં ચોમાસું પાક ડાંગર અને મકાઈ ખેતરોમાં પાણી ફરી મળતા ખોવાઈ ગયું હતું. જ્યારે ગામનો પુલ ડૂબી જતાં પંદર જેટલા ગામડા વિહોરા સંતરામપુરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને સંતરામપુરમાં હતું.