શહેરામાં શીતળા માતાની પ્રતિમાની પુજા કરી પુજા-અર્ચના કરી

શીતળા માતાની પ્રતિમાની પૂજા કરવા માટે સવારથી મહિલાઓની ભીડ જોવા મળી રહી હતી મહિલાઓએ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શીતળા માતાની પૂજા-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી શીતળા સાતમના દિવસે ટાઢુ ખાવા નો મહિમા હોવાથી રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ બીજા દિવસ સુધી સારૂ રહે તેવી વાનગીઓ જીવીકે થેપલા , વડુ ,પુરી ,ભજિયા ,દૂધ ખીર, રોટલી સહિતની અનેક વાનગીઓ બનાવી હતી તે વાનગીઓ શીતળા સાતમના દિવસે પંથકના પ્રત્યેક ઘરોમા લોકો એ ઠંડુ ભોજન જમયા હતા તાલુકા સહિત જિલ્લાભરમાં શ્રદ્ધાપૂર્વક શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી હતી.