સંતરામપુર નગરના બાયપાસ પાસે મવડી ફળિયામાં માં રહેતા એક શિક્ષિકા સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં ખાનગી હોલી ચાઈલ્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં આ શિક્ષિકા ફરજ બજાવી રહી હતી સ્કૂલનો સમય પૂર્ણ થતા ઘરે આવેલી હતી આ શિક્ષિકા મોહનભાઈ સરદારભાઈ ચૌહાણ ના મકાનમાં નીચે ભાડુઆ તરીકે રહેતા હતા આ શિક્ષિકા મેળા ઉપર કપડાં સૂકવેલા લઈને પ્લાસ્ટિક ડોલમાં ભરીને નીચે આવી રહેલા હતા તે કરતો મોહનભાઈ સરદારભાઈ ચૌહાણ ઘરની અંદર હતા શિક્ષિકા દરવાજા પાસે ઊભી રહીને કહ્યું કે તમે પાણીનો નિકાલ કરાવી દો મોહનભાઈ શિક્ષિકા પાસે આવીને એકલા તો મોકો દેખી ને શિક્ષિકા અને બંને ખભા પર હાથ મૂકી દીધા અને કપાળના ભાગે ચુંબન કર્યું શિક્ષિકા બૂમ બરોડ કરતા નીચે આવી ગઈ હતી તાત્કાલિક શિકારક પતિ પર ગયા તેમને ફોન કરી આ બધી ઘટના ને જણાવ્યું હતું ફરિયાદ નોંધવામાં આવેલી હતી હવે છેડતીની ઘટના દિનપ્રતિદિન સંખ્યાનું પ્રમાણ વધતું જ જાય છે હવે આ જમાનામાં મકાનમાલિક નો પણ ભરોસો કરવો અઘરું બન્યો છે ફેમિલી સાથે રહેવાવાળા ભાડાના મકાનમાં રહેવું જોખમી કારક બન્યું છ.
આ મોહનભાઈ સરદારભાઈ ચૌહાણ સંતરામપુર તાલુકાની સીમલીયા પગાર કેન્દ્રમાં સીમલીયા પ્રાથમિક શાળા ગાંઠીયા વર્ગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ગુરુવારના દિવસે ઘટના મળેલી ચાલુ શાળા છોડીને શિક્ષક ઘરે પણ આવેલા કે ખરેખર તપાસનો વિષય બન્યો છે એક શિક્ષક થઈને આવી હેવાનિય જેવી હરકત કરતા શિક્ષક ના નામે પણ એક કલમ રૂપ સાબિત થયું છે હવે આવા શિક્ષક પણ ભરોસો કરવો પણ અઘરું બન્યો છે શિક્ષણ અધિકારી દ્વારા પણ આવી ઘટનાને લઈને પણ કડક કાર્ય કરવામાં તે જરૂરી છે ફરિયાદ નોંધાની 24 કલાક થઈ ગયા તેમ છતાં આરોપી હજુ પોલીસથી દૂર જ છે.