શહેરા તાલુકાના મીરાપુર ગામે 70 વર્ષિય વૃદ્ધે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા

શહેરા તાલુકાના મીરાપુર ગામે રહેતા 70 વર્ષિય વયોવૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મીરાપુર ગામે સંગાડા ફળિયમાં રહેતા અર્જુનસિંહ ગુલાબભાઈ સંગાડા(ઉ.વ.70)એ 21 ઓગસ્ટના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરે કોઈ ઝેરી દવા પી ગયેલ હોય જેથી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે શહેરા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવવા પામી છે.