સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ વરસાદની જોરદાર બેટિંગ હતા. ખેડૂતોને મળ્યો જીવનદાન વરસાદ ખેંચાતા ખેડૂતોએ ચોમાસા પાકની આશા છોડી દીધી હતી. ડાંગર અને મકાઈ પાણી વગર પાક નિષ્ફળ થવાની શક્યતા જોવાયેલી હતી, પરંતુ આજ રોજ વરસાદની જોરદાર બેટિંગ હતા. સમગ્ર પંથકમાં વરસાદનું આગમન થઈ રહ્યું હતું. ઘણા સમયથી લોકો પણ ગરમીના બફારાથી અકળાઈ ચૂકેલા હતા લોકોને આજે ગરમીથી રાહત પણ મળી નાના છોકરાઓ પણ વરસાદમાં છત્રી મૂકીને વરસાદની મજા માડી.