ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમા સેવાકીય અને મહિલા ઉત્થાનના કાર્યમાં અગ્રેસર એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશનમાં 78 મા સ્વતંત્રતા દિવસ નીમિતે ધ્વજ વંદન કરવામાં આવ્યાં

ધ્વજ વંદન એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશનના મહીલા શદમ અધ્યક્ષ પિનલબેન પંચાલ દ્વારા કરવામા આવ્યુ અને કાર્યક્રમમા જેમાં રીટાબેન સોલંકી ભાજપા મહિલા મોર્ચા પ્રમુખ,જીગીશા પંચાલ ભાજપા મહિલા માર્ચ મંત્રી, એકલના પ્રશીક્ષક મુકેશભાઈ, શંકરભાઈ નિનામા, સમુભાઈ કટારા, શીવરાજભાઈ વસૈયા, મનિષભાઈ પંચાલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.