સંતરામપુર તાલુકામાં અને પૂર્વ પટ્ટી વિસ્તારમા વરસાદ ખેંચાતા અને ઓછો પડવાના કારણે નદી નાળા અને તળાવો ખાલીખમ ખેડૂતો માટે મુશ્કેલી વધે સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના વિસ્તારો જ્યાં ભૌગોલિક રીતે ડુંગરાએ જમીનના હોવાના કારણે પાણી મુશ્કેલી વધતી રહે છે. એવા વિસ્તારોમાં વરસાદ ખેંચાઈ જતા નદી નાડા તળાવો પાણીના આવતા ને ખાલી ખમ જોવા મળી રહ્યા છે. અત્યારે ખરેખર મકાઈ અને ડાંગર માટે ખેડૂતોને સખત પાણીની જરૂર પડી રહી છે, પરંતુ નદીમાં જ પાણી ના હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી રહેલી છે. સંતરામપુર તાલુકાના પાદેડી બટકવાડા સીમલીયા અને અંદરના અંતરે વિસ્તારના તળાવો નદીઓ ખાલી ખમજોવાયેલા છે. આના કારણે હાલમાં પાણીને સખત જરૂર પડી રહેલી વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે. વહેલી તકે વરસાદ પડી જાય અને નદી નાળા ભરાય તો શિયાળો રોકડો પાક માટે આશા રાખતા હોય છે, પરંતુ વરસાદ ખેચાતા ખેડૂતોની મુશ્કેલી બધી.