સંતરામપુર,
સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામે ચેકપોસ્ટ પાસે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું. સંતરામપુર 123 વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી લઈને ચૂંટણી પંચ અને અધિકારી દ્વારા સંતરામપુર તાલુકાના ભમરીકુંડા ગામે ભમરીકુંડા થી રાજસ્થાન બોર્ડર 10 સળ ની અંતરે આવેલી આનંદપુરી રાજસ્થાન થી આવતી તમામ વાહનો સીઆરએફ જવાનો તથા પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ અને બુકમાં નામ અને નંબર સહિત નોંધ કરવામાં આવે છે આ વિસ્તારમાંથી રાજસ્થાન નજીક હોવાના કારણે સૌથી વધારે દારૂની હેરાફેરી ઇંગ્લિશ દારૂની હેરાફેરી અહીંયા થી થતી હોય છે આ રીતે સંતરામપુર તાલુકાના દોડી ગોઠવી સૌથી મોટી ચેકપોસ્ટ ભમરી કુંડા પોલીસ વિભાગ દ્વારા 24 કલાક તમામ વાહનો પર બાદ નજર રાખવામાં આવે છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના આંતર્યા અને સિંગલ રસ્તા ઉપર વાહન ના પસાર થાય તે માટે ચારે બાજુની સીઆરપીના જવાનો અને પોલીસ વિભાગ દ્વારા બોર્ડરો સીલ કરી દેવામાં આવેલી હતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચુસ્ત અને સઘન પેટ્રોલિંગની હાથ ધરવામાં આવેલું હતું.