શહેરા,
શહેરા તાલુકાના ધામણોદ મુવાડી ગામેથી 18 વર્ષીય યુવતિ રહે. નાના લુણદા નિનામા દાહોદની 14 નવેમ્બરના રોજ કોઈને કહયા વગર ગુમ થઈ જતાં ગુમ થયાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ધામણોદ મુવાડી ગામે થી શિલ્પાબેન વીરસીંગભાઈ માવી ઉ.વ.18 રહે. નાના લુણદા, દાહોદ તા. 14 નવેમ્બરના રોજ કોઈને કહ્યા વગર કયાંક ચાલી જઈ ગુમ થયાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.