બાલાસીનોર પોલીસ મથકના મોબાઇલ ફોનના ગુનામાં આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપીને ગુનાને ડીટેકટ કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનો નોંધાયેલ હોય મોબાઈલ ચોરીની તપાસ કરાવતા મોબાઈલ ફોન ભરતભાઇ વિનુભાઇ વાધેલા (રહે. ખોડીયાર નગર, બાલાસીનોર) પાસે હોવાની માહિતીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપી પાસેથી ચોરીના મોબાઈલ ફોન મળી આવતાં ગુનો એલ.સી.બી. પોલીસે ડીટેકટ કર્યો.