કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ટીટેનસ અને ડીપ્થેરીયાના કેસોને નિયંત્રિત કરવા માટે રાજ્યના 10 વર્ષ અને 16 વર્ષના તમામ બાળકોનું વહેલી તકે ઝમ વેક્સીનેશન સુનિશ્ચિત કરવાનું જણાવ્યું, તે મુજબ આજરોજ તારીખ 23/07/2024ને મંગળવારના રોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ-5 ના તમામ વિદ્યાર્થી અને ધોરણ 10 ના તમામ બાળકોને ઝમનું રસીકરણ કરવામાં આવ્યું. જેમાં છઇજઊં ટીમ વરોડ થી ડો.અંકિત સંગાડા અને ડો.કૃતિ પરમાર તથા વરોડ PHCના બહેનો, FHW ના બહેનો તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાળજીપૂર્વક રસી આપી હતી.