કાલોલ તાલુકાના કણેટીગા ગામે નર્મદા કેનાલના ગેટ પાસેથી યુવતિનો મૃતદેહ મળ્યો

કાલોલ હરીનગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતિ 12 જુલાઈના રોજ ધરેથી કહ્યા વગર ચાલી ગયેલ હતી. આ યુવતિનો કણેટીયા ગામે નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ કોલેજ પાછળ હરીનગર સોસાયટીમાં રહેતી મિત્તલબેન શાંતિલાલ પરમાર ઉ.વ.29 તા.12 જુલાઈના રોજ ધરે કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હતી. આ યુવતિએ કોઇ અગમ્યકારણોસર કેનાલમાં પડતું મુકી આપધાત કરેલ હાલતમાં મૃતદહે મળી આવ્યો. આ બાબતે કાલોલ પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંધાવા પામ્યો ર્છેીં