ગોધરાની ધી ઇકબાલ પ્રાથમિક શાળાનું ગૌરવ

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ધી ઇકબાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 07ના વિદ્યાર્થી બદામ આતીફ મો.આરીફે વર્ષ 2024માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ PSEની રાજ્ય કક્ષા પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક અને ગુણ સાથે રાજ્ય કક્ષાએ મેરીટમાં આવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે.

જે બદલ શાળાના આચાર્ય ઇદ્રીસ બડંગા તથા શાળા પરિવાર વતી બદામ આતીફ મો.આરિફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.