સંતરામપુર નગરમાં ફરીથી વ્યાજખોરોનો વધ્યો એક વેપારીને વારંવાર ફોન કરીને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાની સંકેતમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં યાદ કરોના ત્રાસથી કેટલાક પરિવારે આત્મહત્યા કરવા મજબૂર બન્યા અને કેટલાક ક્યુ પણ ગુમાવેલો હતો. જ્યારે ગુજરાત રાજ્યભરમાં અને મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં બિલાડીના ટોપની વ્યાજખોરો ફૂટી નીકળેલા હતા. સામાન્ય ધંધાની આડમાં સંતરામપુર નગરમાં 10% પાંચ ટકા 15% ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપીને માનસિક ત્રાસ આપતા હોય છે. વ્યાજ વસૂલ કરવા માટે કેટલાક લોકોના ઘરે જઈને ધાક ધમકી આપતા હોય છે અને વ્યાજ વસૂલ કરતા હોય છે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. છ મહિના અગાઉ ગૃહ મંત્રીએ કાયદો અમલમાં લાવેલા ત્યારે સંતરામપુરના કેટલાક મોટા ભાગના વ્યાજખોરોના ભોગ બનેલા. જેમાં એક બે વેપારીએ મોડી ચૂકવ્યા પછી પણ ત્રણ ગણું વ્યાજ ચૂક્યા પછી પણ વારંવાર વસુલાત કરવા માટે અલગ અલગ નંબરથી ફોન કરીને વસૂલ કરવા માટે ત્રાસ આપતા હોય છે. સંતરામપુર ન એક વેપારી આપવાની વાત કરેલી ત્રણ થી ચાર મહિના સુધી યાદ કરો ઠંડા રહ્યા હતા. ફરીથી ફોન શરૂ કરવા માટે ચાલુ કરી દેવામાં આવેલો હતો. વેપારી ટૂંક સમયની અંદર વારંવાર ફોન કરીને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવવાના સંકેત ગુજરાત સરકારનો કાયદો અમલમાં આવ્યા પછી પણ વ્યાજખોરો હજુ પણ ધંધો ધમધમી રહ્યો છે.