સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર અને ટીમ દ્વારા ડેન્ગ્યુ, તાવ અંગે જાગૃતિ માટે સુચનો કર્યા

top

સંંતરામપુર,
સંતરામપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિજયના નેતૃત્વ હેઠળના આરોગ્ય કર્મચારી ખઙઇંઠ ભાઈઓ દ્વારા સંતરામપુર નગરમાં ઘરે ઘરે ડેન્ગ્યુ તાવની જગૃતા લાવવા આરોગ્ય સેવા આપેલ છે. ડેન્ગ્યુ, તાવ, ઇજિપ્ત માદા મચ્છર કરડવાથી થઈ છે. તે શુદ્ધ પાણીમાં ઈંડા મુકે છે. એક સમય માં 150 ઈંડા મુકી શકે છે. તેમાં બે દિવસે પોરા બને પછી 5 દિવસે કાળા રંગના ટપકા જેવું બને પછી 3 દિવસે તેમાંથી ફરી મચ્છર બનીને ઉડી જાઈ છે. ડેન્ગ્યુના 4 વાઇરસ છે. તે માનવીના લોહીના સફેદ કણ ખાઈ છે અને માનવી ડેન્ગ્યુના લક્ષણ જોવાઈ છે. શરીરના સાંધા દુ:ખાવા, આખો ઉડી થવી, ઉલ્ટી, તાવ, શરીરે લાલ ફોલ્લી થવી, ઠઇઈમાં વધ ઘટ થવી તેવા લક્ષણજોવા મળે છે. મચ્છર થી બચવા, 5 થી 7 સાંજના સમય લીમડાના પાનનો ધુમાડો કરવો, વાપરવાના પાણીને ઢાંકીને રાખવા તેવી સલાહ સૂચન આપી. સંતરામપુર આરોગ્ય કાર્ય કરેલ હતું.