સંતરામપુર તાલુકામાં ફરજ બજાવી ચૂકેલા આરએફઓની અનોખી પહેલ

સંતરામપુર,
સંતરામપુર તાલુકાના પૂર્વ વિભાગમાં સોની જીગ્નેશકુમાર પોતાની લગ્નની કંકોત્રીનું ઘર બનાવી અને પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો જાગૃતિ માટે લગ્નની કંકોત્રી ચકલી ઘર બનાવીને સૂત્ર લખવામાં આવેલા હતા. જેથી કરીને લગ્ન કંકોત્રી ઘર માટે પણ ઉપયોગ કરી શકાય અને તેના લખેલા સૂત્રથી લોકોમાં જાગૃતિ આવી શકે છે. વન વિભાગમાં ફરજ બજાવતા આરોપો આ રીતે કંકોત્રી છાપીને અનોખી પહેલ જોવા મળી હતી. આશરે બે થી ત્રણ હજાર જેટલી કંકોત્રીઓ ચકલી ઘરનો સ્વરૂપ આપીને વહેચણી કરેલી હતી. જેથી કરીને લોકો તેને સમજી શકે પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો દરેકના ઘરે વૃક્ષનું રોકાણ કરો વિવિધ સૂત્ર મૂકીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસો કરવાનો એક પહેલ બતાવેલી હતી.