સંતરામપુર તાલુકાના દોડી ગામે પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી અને સગન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો

?

સંતરામપુર,
સંતરામપુર 123 વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી પોલીસ વિભાગ દ્વારા સંતરામપુર તાલુકાના દોડી ગામે સંતરામપુર થી દોડી અને લીમડી શણગાર ગાડીયા આશરે 15 થી 20 જેટલા ગામો આંતરિયા વિસ્તારના જ્યાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થર્ટી અટકી શકે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પસાર થતા તમામ વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. સંતરામપુર તાલુકાની દોડી ગામે ચેક પોસ્ટ ઉભી કરીને ગુનેગારી પ્રવૃત્તિ પણ અટકાવી શકાય. આ રીતે સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ કડક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.